પંચાયત વિભાગ

શ્રી પંકજભાઇ મહેતા (ઇન્ચાર્જ)
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરેન્દ્રનગર જીલ્લોવઢવાણ તાલુકા પંચાયત

તાલુકા વિષે


વઢવાણ
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૪૫
વસ્‍તી ૩,૧૫,૯૯૫
વઢવાણ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે.  જેનું ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ૨૨.૩૦ થી અક્ષાંશ ૨૩.૦૦ રેખાંશ ૭૧.૧૫ થી ૭૨.૦૦ છે. વઢવાણમાં ૪૫ જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં ભોગાવો-૧-, ભોગાવો-૨ વડોદ-વસ્તડી નદીઓ નો સમાવેશ થાય છે. મુખ્ય પાકો કપાસ, બાજરી, જુવાર, તલ, મગ, મગફળી, એરંડા વગેરે છે.