પંચાયત વિભાગ

TDOશ્રી. પંકજ પુરૂષોત્તમ શેટી
તાલુકા વિકાસ અધિકારી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરેન્દ્રનગર જીલ્લોસાયલા તાલુકા પંચાયત

તાલુકા વિષે


સાયલા
ગ્રામ પંચાયત ૬૫
ગામડાઓ ૭૬
વસ્‍તી ૧૦૧૧૬૨
સાયલા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સાયલા આ તાલુકાનું મુખ્ય મથક છે. જેનું ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ રર.૦૦   ઉતર થી અક્ષાંશ રર.૪પ રેખાંશ ૭૧.૧પ થી ૭૧.૪પ પૂર્વ રેખાંશ છે. સાયલામાં ૭૬ જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં સુખ ભાદર, લીંબડી ભોગાવો, નિંભણી નદીઓનો સમાવેશ થાય છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૪૫.૧૩% ટકા છે. મુખ્ય પાકો કપાસ, બાજરી, જુવાર, તલ, મગફળી, કઠોળ, ઘઉં, શેરડી, જીરૂ છે.