પંચાયત વિભાગ

શ્રી મહેતા ઘનેશકુમાર એચ.
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરેન્દ્રનગર જીલ્લોમુળી તાલુકા પંચાયત

તાલુકા વિષે


મુળી
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૫૮
વસ્‍તી ૧૦૧૫૬૮
મુળી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે.  મુળી આ તાલુકાનું મુખ્ય મથક છે. મુળી નુ અંતર સુરેન્દ્રનગર શહેર થી ૨૦ કીમી થાય છે. મુળીમાં જગપ્રસિધ્ધ માંડવરાયજી મંદિર આવેલુ છે. હજારો શ્રધ્ધાળુઓ ની શ્રધ્ધા નુ એ પ્રતિક છે. મુળીમાં ૫૮ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૫૯% ટકા છે. મુખ્ય પાકો બીટી કપાસ, બાજરી, તલ,જુવાર, મગફળી, એરંડા, ઘઉ છે.