પંચાયત વિભાગ

TDOશ્રી હિમતભાઈ ફુલજીભાઈ ભુવાત્રા (ઇન્ચાર્જ)
તાલુકા વિકાસ અધિકારી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરેન્દ્રનગર જીલ્લોલીંબડી તાલુકા પંચાયત

તાલુકા વિષે


લીંબડી
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૬૧
વસ્‍તી ૧૫૩૭૧૬
લીંબડી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૬૩.૫૫% ટકા છે. લીંબડીમાં  ૬૧ જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં લીંબડી ભોગાવો, વઢવાણ ભોગાવો નદીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પાકો કપાસ, બાજરી, તલ, કઠોળ, ઘઉ, શાકભાજી છે.