પંચાયત વિભાગ

શ્રી ઝરીના એમ અન્સારી
તાલુકા વિકાસ અધિકારીશ્રી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરેન્દ્રનગર જીલ્લોધ્રાંગધ્રા તાલુકા પંચાયત

તાલુકા વિષે


ધ્રાંગધ્રા
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૬૪
વસ્‍તી ૧ર૪૪રર
ધ્રાંગધ્રા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. જેનું  ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ રર.૪પ થી અક્ષાંશ ર૩.૧પ રેખાંશ ૭૧.૧પ થી ૭૧.૩૦ છે. ધ્રાંગધ્રા માં ૬૪જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં ફલ્કુ, ચંદ્રભાગા નદીઓનો સમાવેશ થાય છે. તાલુકાનું હવામાન સુકું, ભેજવાળુ છે.