પંચાયત વિભાગ

TDOવિમલ એચ. પટેલ
તાલુકા વિકાસ અધિકારી

અવનવા સમાચાર
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગસુરેન્દ્રનગર જીલ્લોચુડા તાલુકા પંચાયત

તાલુકા વિષે


ચુડા
ગ્રામ પંચાયત ૩૮
ગામડાઓ ૩૮
વસ્‍તી ૮૭૯૪૭
ચુડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે.   ચુડા આ તાલુકાનું મુખ્ય મથક છે. ચુડામાં ૩૮ જેટલા ગામો આવેલા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં વાંસળ નદી, નાગડુકીયો, ભોગાવો નદીઓનો સમાવેશ થાય છે. ચુડા તાલુકામાં મુખ્યત્વે કપાસ અને મરચી નું વાવેતર થાય છે. ઉપરાંત તલ, એરંડા, પપૈયા, મગફળી, જીરૂં, ઘઉં. વિગેરે છે.