મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
આ શાખામાં ગ્રામીણ વિસ્તારમાં બી.પી.એલ. લાભાર્થીઓ માટે સરદાર આવાસ યોજના, આ યોજનાથી તથા ઇન્દીરા આવાસથી બનેલ મકાનોના વિસ્તારમાં માળખાકીય સુવિધા આપવાની યોજના, નિર્મળ ગુજરાત યોજના તથા લીંબડી તાલુકાના આઠ ગામો જેમાં પઢાર જાતી વસે છે તે ગામોના વિકાસ માટેની આદીમજુથ ઉત્કર્ષ યોજનાની કામગીરી કરવામાં આવે છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572754