મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાચેકડેમ

ચેકડેમ

સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો, ભાદ૨, ફલ્કુ, બૂહમણી એમ ચા૨ મુખ્ય નદીઓ ઉ૫૨ જિલ્લામાં પાચ મઘ્યમ કક્ષાના ડેમો નીચેના ટેબલ મુજબ આવેલા છે.
ડેમનું નામ નદી તાલુકો
ધોળીધજા ભોગાવો વઢવાણ
નાયકા ભોગાવો મુળી
બૂહમણી બૂહમણી હળવદ
થોરીયાળી ભાદ૨ સાયલા
ફલકુ ફલકુ ધૂંગધૂ
આ ઉ૫રાત સ૨દા૨ સરોવ૨ નહે૨ યોજનામાં સમાવેશ થતા હોય તેવા ગામો (કમાન્ડ) તથા સમાવેશ ન થતો હોય તેવા (નોન કમાન્ડ) ગામોની માહિતી નીચે મુજબ છે.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 543846