InstanceBeginEditable name="content"
મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

સરકારશ્રી તરફથી લાભાર્થી બાળકો, સગર્ભા/ધાત્રીમાતાઓ તથા કિશોરીઓને આપવામાં આવતો નાસ્તો સમયસર આંગણવાડી કેન્દો પર પહોંચતો કરવો મોનટરીંગ તથા દેખરેખ રાખવી ફાળવવામાં આવતાં લાભાર્થી લક્ષાંકોની ૧૦૦ ટકાસિઘ્ધી કરવી લોકો આ યોજનાનો મહતમ લાભ લે અને આ યોજના હેઠળ અપાતી ખાઘ્ય સામગ્રી (નાસ્તો) મહત્વતા સમજે અને સ્વીકાર કરે તે બાબતે મહિલા શિબીર, બાળ તંદુરસ્તીહરીફાઈ, વાનગી સ્પર્ધા, કિશોરી શકિત યોજના તાલીમ વિગેરે ગોઠવી આહાર અને પોષણ વિષયક શિક્ષણ આપી માતા અને બાળકની તંદુરસ્ત સ્વાસ્થય સુધરે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
આઈ.સી.ડી.એસ યોજનાનું સમયસર આરોગ્ય ખાતા સાથે સંકલન ગોઠવી મુખ્યસેવિકા, આંગણવાડી વર્કરની મદદથી તમામ રસીકરણ કાર્યક્રમમાં મદદરૂપ થવાનું રસીના ડોઝ ૦ થી ૬ વર્ષના તમામ બાળકો, સગર્ભામાતાઓ,કિશોરીઓને મુકાય જાય તે બાબતે મદદ કરે છે.
InstanceEndEditable

છેલ્લા સુધારાની તારીખ : 21/8/2017

વપરાશકર્તાઓ : 491549