મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
આ યોજનામાં સમાજનાં જરૂરીયાતમંદ તથા આર્થિક રીતે નબળા વર્ગના ૦ થી ૬ વર્ષ સુધીનાં બાળકો, સગર્ભા, ધાત્રીમાતાઓ ૧૧થી ૧૮ વર્ષની કિશોરીઓને આરોગ્ય અને પોષણનો દરજજો સુધારી બાળ મુત્યુ અને માતા મૃત્યુ દરમાં ધટાડો કરી આરોગ્ય અને પોષણ શિક્ષણ આપી યોજનાના અમલીકરણ માટે લાગતા વળગતાં ખાતાઓ સાથે સફળ સંકલન કરી બાળકોનો સવાંગી વિકાસ કરવો.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 543784