મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
અનુસુચિત જાતિના ગરીબ લોકોના આર્થિક ઉર્ત્કષ માટેની યોજનાકીય સહાય અંગેની કામગીરી જેવી કે અનુ.જાતિની કન્યાને કુંવરબાઈના મામેરા સહાય, અનુજાતિ લોકો તેમજ અતિ ૫છાત લોકોને નાણાંકીય મકાન સહાય, ગરીબ દદીને ગરીબી નાબુદી કાર્યક્રમ હેઠળ મફત તબીબી સહાય, અનુ.જાતિના બાળકોને મફત ક૫ડા, પુસ્તક તેમજ શિષ્યવૃતિ અનુ.જાતિની કન્યાને મફત સાયકલ ભેટ, ધોરણ ૧ થી ૭ તેમજ ધોરણ ૮ થી ૧૦ માઘ્યમિક શાળાના બાળકોને શિષ્યવૃતિ
 
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572722