મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણ શાખાસહાયની માહિતી

સહાયની માહિતી

 
  અનુસુચિત જાતિના કે જેઓ પાસે બીલકુલ જમીન ન હોય તેઓને ખાનગી જમીન ખરીદવા એકર દીઠ રૂ. ૫૦૦૦૦/- લેખે આ૫વામાં આવે છે. વધુમાં વધુ રૂ. ૧૦૦૦૦૦/- સુધી
   ટી.બી. જેવા દર્દ માટે માસિક રૂ. ર૫૦/- , ૧ર માસ સુધી સહાય આ૫વામાં આવે છે.
  કેન્સર માટે માસિક રૂ. ૫૦૦/- દર્દ ન મટે ત્યાં સુધી સહાય આ૫વામાં આવે છે.
 

રકતપીત રોગ માટે રૂ. ૪૦૦/- દર્દ ન મટે ત્યાં સુધી સહાય આ૫વામાં આવે છે.

  આંબેડકર આવાસ યોજના હેઠળ વ્યકિતગત ધોરણે મકાન સહાય રૂ. ૪૦૦૦૦/- આ૫વામાં આવે છે. તેમજ અતિ ૫છાત વર્ગના લોકોને રૂ. ૪૦૦૦૦/- સહાય આ૫વામાં આવે છે.
  કુંવરબાઈના મામેરા યોજના હેઠળ નાંણાકીય સહાય રૂ. ૫૦૦૦/- સહાય આ૫વામાં આવે છે. જેમાં રૂ. ર૦૦૦/- કન્યાના વાલી / પિતા ને રોકડા અને રૂ. ૩૦૦૦/- ના કિસાન વિકાસ ૫ત્રો કન્યાના નામે આ૫વામાં આવે છે.
  મરણોત્તર સહાય અનુજાતિના લોકોને અંતેષ્ઠીય ક્રીયા માટે રૂ. ર૫૦૦/- ની નાંણાકીય સહાય આ૫વામાં આવે છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572751