મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્‍યાણ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાત રાજયના મઘ્યભાગમાં આવેલ છે. અને તેનો ભૂમિભાગ (ભૂખંડ) રર.૮ થી ર૩.૩૫ ડીગ્રી ઉત્તર અક્ષાંશં અને ૭૧ થી ૭ર પુર્વ રેખાશ વચ્ચે વિસ્તરેલો છે ઉત્તરે કચ્છનું નાનુરણ અને મહેસાણા જિલ્લાનો દક્ષિણ રાજકોટ, ભાવ પુર્વ માં અમદાવાદ જિલ્લો, ૫શ્રિમે રાજકોટ જિલ્લો આવેલ છે ક્ષેત્રફળ અને વિસ્તારની દષ્ટિએ આ જિલ્લો ૧૦૪૪૮ ચોરસ કી.મી. ક્ષેત્રફળ ધરાવે છે. અને તેની વસ્તી ૧૫૧૫૧૪૭ (ર૦૦૧ ની વસ્તી ગણતરી અનુસાર) છે. જિલ્લાની અનુ.જાતિની કુલ વસ્તી તાલુકાવાર નીચે મુજબ ૧૬૬ર૧૧ ની છે. જે કુલ વસ્તીના ૧૧ % જેટલી છે.
ક્રમ  તાલુકાનું નામ  ગ્રામ્ય  શહેરી  કુલ 
વઢવાણ  ૧૩૧૬૮ ૧૮૫૨૬
૨  લીંબડી  ૧૬૫૯૫ ૬૮૩૭
ચુડા  ૯૦૦૪  ૦ 
સાયલા  ૭૪૦૫
ચોટીલા  ૯૪૧૬  ૭ર૫૩ 
૬  મુળી  ૧૦૬૬૬ 
૭  હળવદ  ૭૬૭૬  ર૧૪૪ 
ધ્રાંગધ્રા  ૧૪૯૫૪ ૬૩૯૦ 
લખતર  ૧૦૬૫૪ 
૧૦ દસાડા(પાટડી)  ર૩૯૭૬ ૫૪૫ 
  કુલ 
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572677