મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
ગુજરાત રાજય દુધ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને ડેરી ઉધોગ ક્ષેત્રે મોડેલ રાજય તરીકે ઉભરી રહયું છે. જેમાં પશુપાલન ખાતાની મહત્વની ભુમીકા રહેલી છે. જિલ્લામાં ગીર, કાંકરેજ જેવી ગાયોની ઓલાદો છે તથા મહેસાણી, જમફરાબાદી જેવી કિંમતી ભેંસોની ઓલાદ છે. જે દેશભરમાં તથા વિદેશમાં પણ ખ્યાતી ધરાવે છે. આ મહામુલા પશુધનના આરોગ્ય રક્ષણ તથા સંવર્ધન માટે પશુપાલન ખાતા હસ્તકની પશુ ચિકિત્સા સંસ્થાઓ, વેટરનરી પોલી કલીનીક, પશુ રોગ સંશોધન એકમ, ઘનિષ્ટ પશુ સુધારણા યોજનાનાં ઘટકો, ઘનિષ્ટ મરઘા વિકાસ ઘટકો દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવે છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 543785