મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

નાયબ જિલ્લા વિકાસ અધિકારી, (પંચાયત)ના દેખરેખ હેઠળ નીચે મુજબની કામગીરી પંચાયત શાખામાં થાય છે.
 

અપીલ સમિતિ.

  અવિશ્વાસ પ્રસ્તાવ.
  કલમઃ રપ૩ની કાર્યવાહી.
  પંચાયત ધર કમ ત. ક. મ. મંત્રી આવાસ.
  નવી તા. પં. / જિ. પં. બાંધકામ.
  નિધીને લગત કામગીરી.
  તિર્થગ્રામ યોજના.
  પંચવટી યોજના.
  લોકલ ફંડ/ એ. જી. ઓડીટ  કામગીરી.
  ગ્રામ પંચાયત કરવેરા વસુલાત.
  રૂપાંતરીત ગ્રા. પં. ની મહેકમ તથા હિસાબી કામગીરી.
  વિકાસ કમિશ્નરશ્રી તરફથી ફાળવવામા આવતી રપ૧પ બી. એન. ઇ. એસ,/ ત. ક. મ., / સુપરવાઇઝરની ગ્રાંટની તમામ કામગીરી, બજેટ, યુ. ટી. સી. વિગેરે.
  વિસ્તરણ અધિકારી,(પંચાયત)ની બેઠક./ પ્રવાસ ડાયરી.
  વિસ્તરણ અધિકારી,(પંચાયત) ખા. હે.
  પદાધીકારી તાલીમ.
  શાખાના ખર્ચનાં બીલો, ટી. એ. બીલો.
  ગ્રામસભા તથા તેને અનુસંગિક તમામ બાબતો.
  તમામ ચુંટણી / ખાલી બેઠકો સહિત.
  ઓકટ્રોય/લોકલફંડ શેષ,
આગળ જુઓ
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572645