મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસુલ) છે.
  જમીન મહેસુલ અને લગતા કરોના માંગણા નકકી કરવા અને વસુલાત કરવી.
  જમીનનો ખેતી તેમજ બીનખેતી વિષયક ઉપયોગ કરાવવો તેમજ સરકારશ્રીના નિયમો મુજબની મંજુરી આપવી.
  ગામતળની જમીનો રહેઠાણના હેતું માટે જરૂરીયાતવાળા લોકોને સરકારશ્રીના નિયમોની મર્યાદામાં પ્લોટો મંજુર કરી ફાળવવા.
  કુદરતી આફતો દરમ્યાન જનજીવન રાબેતા મુજબ થાય તે માટેના કાર્યો જેવા કે, અનાવૃષ્ટિ દરમ્યાન લોકો ને રોજીરોટી માટે અછત-રાહતના કામો શરૂ કરાવી  રોજીરોટી પુરી પાડવી તેમજ અતિવૃષ્ટિ -વાવાઝોડું કે કુદરતી આફતો દરમ્યાન લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવું , કેશડોલ્સ ચુકવણું ,ધરવખરી સહાય તથા ઝુંપડા કાચા-પાકા મકાનોને થયેલ નુકસાન અંગે નિયમ મુજબ સહાય આપવી.
  જાહેર મિલ્કત /જમીન ,સરકાર હસ્તક/ગ્રામ પંચાયતની જમીનમાં થયેલ અનધિકૃત દબાણો અંગેનું નિયંત્રણ /દુર કરાવવા અંગે નિયમ મુજબની કાર્યવાહી કરવી.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572742