મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
જિલ્લા પંચાયત કચેરી હેઠળની જુદી જુદી શાખાઓ તથા તાબાની કચેરીઓમાં સરકારશ્રી તરફથી આયોજન મુજબના જુદી જુદી યોજનાઓનો અમલ કરાવવામાં આવે છે. આ શાખાઓ પૈકી એક મહત્વની શાખા મહેકમશાખા છે. જિલ્લા પંચાયતની તમામ શાખાઓની, તમામ કચેરીઓમાં કરવાની થતી કામગીરી માટે માનવ શકિત પુરવઠાની જરૂરીયાત હોય છે. અત્રેના નિયંત્રણ તળેના સંવર્ગના તાબાની કચેરીઓમાં પણ વર્ગ-૩ તેમજ વર્ગ-૪ ના કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ પણ આવશ્યકતા હોય છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 495930