મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાકર્મચારીની નિવૃત્તી

કર્મચારીની નિવૃત્તી

 
સરકારશ્રીના નિયમ મુજબ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ), વિસ્તરણ અધિકારી-પંચાયત, સર્કલ ઇન્સ્પેકટર, તલાટી-કમ- મંત્રી, જુની.કલાર્ક, ડ્રાયવર સંવર્ગના વિગેરે કર્મચારીઓની વય મર્યાદા ૫૮ વર્ષ અને પટ્ટાવાળા (વર્ગ-૪) ના કર્મચારીઓની વય મર્યાદા ૬૦ વર્ષ મુજબ કર્મચારીઓને વય નિવૃત કરવાના હુકમો કરવામાં આવે છે. તેમજ કોઇ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત થવા માંગતા હોય તેઓને નિયમ અનુસાર કાર્યવાહી કરી સ્વૈચ્છિક નિવૃત કરવાની કામગીરી પણ આ શાખા ધ્વારા કરવામાં આવે છે.
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572723