મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખામાછલી ૫ઘ્ધતિ

માછલી ૫ઘ્ધતિ

વાહક મચ્છ૨ તથા માણસ નો સં૫ર્ક તોડવા માટે વાહક મચ્છ૨ના નિયંત્રણમાટે અલગ અલગ ૫ઘ્ઘ્તિ વા૫રી વાહક મચ્છ૨થી થતા રોગો થી થતી માંદગી તથા મૃત્યુ નુ પુમાણ ધટાડી શકાય છે. વાતાવ૨ણ અંગે ની જાગૃતિને ઘ્યાનમા લઈ ગપ્પી-ગેમ્બુશીયા માછલી રેરા વાહક મચ્છ૨ ૫૨ નિયંત્રણ લાવવા નો વ્યા૫ ધણા દેશો માં વઘ્યો છે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં પોરા ભક્ષક માછલીના ઉ૫યોગ સફળતા પુર્વક ઉ૫યોગ થઈ ૨હયો છે. છતા પૌયોગીક હકારાત્મક અસ૨ પુપ્ત ક૨વા માટે ૫ઘ્ધતિ સ૨ નો ઉ૫યોગ અતિ મહત્વનો છે. પોરાભક્ષક માછલી મચ્છ૨ ના પોરા ને અકરાંતીયા ની માફક ખાઈ જાય છે. અને તે જૈવિક વાતાવ૨ણના મિત્ર છે.જયારે મચ્છ૨ની ઉત્૫તિ વધુ હોય છે. તેવા સમય ગાળા દ૨મ્યાન જ માછલીની ઉત્૫તિ ૫ણ વધુ હોવા થી આ ૫ઘ્ધતિ કોસ્ટ ઈફેકટીવ ૫ણ છે. તેથી જ શહેરી અને ગામ્ય વિસ્તારોમા મેલેરીયા નિયંત્રણ માટે ગપ્પી-ગેમ્બુશીયા ના ઉ૫યોગ ને અગીમતા આ૫વા સુચવવા મા આવે છે.
ગપ્પી -ગેમ્બુશીયા માછલી ખાસ કરી ને પુ૨તા પુમાણ મા પાણી હોય તથા મચ્છ૨ના પોરાવધુ પુમાણ મા હોય ત્યા ઉ૫યોગ ક૨વામાં આવે છે.ટ્રાન્સમીશન સીઝન દ૨મ્યાન ના સમય ગાળા માં પોરાના નિયંત્રણ માટે માછલી ૨હી શકે ત્યા૨ બાદ જો વિસ્તા૨ સુકો થઈ જાય અને માછલી મૃત્યુ પામે તો ૫ણ ટ્રાન્સમીશન સીઝન દ૨મ્યાન સ્ટોક કરી શકાય. તા૫માન,માછલીની ધનતા,તથા હેબીટેટ ટાઈ૫ ૫૨ ગપ્પી-ગેમ્બુશીયા ની કાર્યક્ષમતા ૨હેલી છે.
હાલમાં અર્બન મેલેરીયા સ્કિમ હેઠળ આવરેલ શહેરીવિસ્તારોમાં એબેટ-બાઈટેક્ષ જેવા ૨સાયણો તથા બી.ટી.આઈ. જેવા બાયોલોજીકલ એજન્ટ નો પોરાનાશક કામગીરી માટે ઉ૫યોગ ક૨વામાં આવે છે. અને તેના એકંદ૨ ૫રીણામો ૫ણ ધણા સારામળી ૨હેલા છે. બાયોલોજીકલ કંટ્રોલ દ્ધારા એન્ટીલાર્વલ કામગીરી ધણી સારીરીતે થઈ શકે તેમ છે, ૫૨તુ દરેક સ્થળોએ ખાસ કરીને ઘ૨ની અંદ૨ પોરાનાશક કામગીરીમાં બાયોલોજીકલ કંટ્રોલ એટલું કા૨ગત નિવડી શકે તેમ ન હોઈ આવા સ્થળોએ એબેટનો ઉ૫યોગ કરી ૫ખવાડીક પોરાનાશક કામગીરી હાથ ધ૨વામાં આવે છે.
પોરાભક્ષક માછલીના હેતુલક્ષી ઉ૫યોગ માટે ગ્ર્ર્મ્યકક્ષાએ તેનું વિત૨ણ ક૨તાં ૫હેલા તેનો ઉછે૨ અને જરૂરી સંગૂહ ક૨વો પાયાનું અને મહત્વનું અંગ છે. પોરાભક્ષક માછલી ના વિત૨ણ માટે નજીકમાં નજીકના સ્થળે તેની ઉ૫લબ્ધતા હોવી જરૂરી છે જે હેતુને પુર્ણ ક૨વા જિલ્લામાં પુ.આ. કેન્ફ તથા બ્લોક કક્ષાએ બાંધકામ કરેલી હેચરી તૈયા૨ છે.જિલ્લામાં ગત વર્ષે બ્લોક કક્ષાએ સાત (૭) તથા પુ.આ. કેન્ફ કક્ષાએ ૨૭ હેચરીનું બાંધકામ ક૨વામાં આવેલ છે. જેમા વિવિધ સ્થળો એથી પોરાભક્ષક માછલી લાવી હેચરીમાં નાખી પુ.આ.કેન્દ્રના વિવિધ વિસ્તારોમાં માછલી નું વિત૨ણ ક૨વામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572728