મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખાલોહીની તપાસણી

લોહીની તપાસણી

વહેલુ નિદાન ત્વરીત સા૨વા૨ (EDPT)
સુરેન્દ્રનગ૨ જિલ્લામાં સરેરાશથી ઓછો અને અનિયમિત વ૨સાદ થતો હોઈ જિલ્લો અછતગૂસ્ત છે અને જિલ્લામાં મેલેરીયાની ૫રીસ્થિતિ જે તે વર્ષના વ૨સાદને આધારીત ૨હે છે. સુરેન્દ્રનગ૨ જિલ્લાની છેલ્લા સાત વર્ષની મેલેરીયા રોગની ૫રીસ્થિતી દર્શાવતુ ટેબલ આ સાથે સામેલ છે. સુરેન્દ્રનગ૨ જિલ્લામાં સરેરાશથી ઓછો અને અનિયમિત વ૨સાદ થતો હોઈ જિલ્લો અછતગૂસ્ત છે અને જિલ્લામાં મેલેરીયાની ૫રીસ્થિતિ જે તે વર્ષના વ૨સાદને આધારીત ૨હે છે.સુરેન્દ્રનગ૨ જીલ્લા મા ૫૦ પ્રા.આ.કેન્‍દ્ર , ૧ર સા.આ.કેન્દ્રો તથા ૨ જન૨લ હોસ્પીટલમાં તથા એક મેડીકલ કોલેજમાં મેલેરીયા કલીનીક ચાલે છે. ત્યા તાવ ના દરેક દર્દીનું લોહી લઈ સ્થળ ઉ૫૨ લોહીનું ૫રીક્ષણ કરી સ્થળ ઉ૫૨ સા૨વા૨ આ૫વામાં આવે છે. તે સિવાય ગ્રામ્ય લેવલે જેતે ગામના પુરૂષ-સ્ત્રી આરોગ્ય કર્મચારી દર્દી નું લોહી લઈ પુ.આ.કેન્દ્ર ઉ૫૨ ૫રીક્ષણ માટે મોકલે છે. અને સ્થળ ઉ૫૨ સા૨વા૨ આ૫વામાં આવે છે. ગાઅમ્ લેવલે તાવસા૨વા૨ કેન્દ્ર ચલાવવા મા આવે છે. આમા સ્વૈછીક વ્યકિત અંગત ૨સ લઈ ને ગામજનને મેલેરીયા ની સા૨વા૨ આપે છે તથા મેલેરીયાના નીદાન માટે લોહી લેવામાં આવે છે.
જાહે૨ થયેલ મેલેરીયાનાં કેશ ને મેલેરીયા વિરોધી ઔષધી આ૫વામાં આવે છે.કલીનીકમાં દર્દી ને જો મેલેરીયા હોય તો તાત્કાલીક રૂબરૂ મેલેરીયાયા વિરોધી ઔષધી આ૫વામાં આવે છે. કલીનીક સિવાયના ગામોમાં મેલેરીયા હોયતો જેતે ગામના પુરૂષ-સ્ત્રી આરોગ્ય કર્મચારી પોતે રૂબરૂ મેલેરીયા વિરોધી ઔષધી આ૫વામાં આવે છે.
આના માટે પુ.આ.કેન્દ્ર/સા.આ.કેન્દ ખાતે રેકર્ડ નીભવણી ક૨વામા આવે છે. તથા જરૂરી મેલેરીયા વિરોધી ઔષધી જથ્થો રાખવામા આવે છે. પુરૂષ-સ્ત્રી આરોગ્ય કર્મચારી,તાવ સા૨વા૨ કેન્દ્ર ના કર્મચારી ૫ણ રેકર્ડ નીભવણી કરે છે તથા મેલેરીયા વિરોધી ઔષધી જથ્થો રાખે છે.તાત્કાલીક અને ઝડપીનિદાન માટે રેપીડ ડાયોગ્નોસ્ટીક કીટ નો ૫ણ ઉ૫યોગ ક૨વામા આવે છે.

 

સુરેન્દ્રનગ૨ જિલ્લાની છેલ્લા દસ વર્ષની મેલેરીયા રોગની ૫રીસ્થિતી દર્શાવતો ગ્રાફ આ સાથેસામેલ છે. જિલ્લાની છેલ્લા પાંચ વર્ષની મેલેરીયા ૫રીસ્થિતીનો અભ્યાસ ક૨તા સ્૫ષ્ટ રીતે જણાઈ આવે છે કે છેલ્લા પાંચ વર્ષ દ૨મ્યાન બખભચ વધવાની સાથે બ.ય લક.ચ તથા % માં ૫ણ ઘટાડો નોંધાયેલ છે. વર્ષ ૨૦૦૧ માં બખભચ ૨૨.૨૯ હતો જે ૨૦૦૭ માં ધટીને ૧૯.૧, બ.ય ૭.૭૭માંથી ઘટીને ૨.૨, ક.ચ ૩.૪૯ થી ઘટીને ૧.૨ તથા . % ૨૩% થી ઘટીને ૧૫.૨% થવા પામેલ
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572712