મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખાદવાઓ ની વિગત

દવાઓ ની વિગત

અત્રે ના જિલ્લા ખાતે મેલેરીયા વિરોધી ઔષધીઓ તથા જંતુનાશક દવાઓનો જથ્થો પુ૨તા પુમાણમાં ૨ખવામાં આવે છે. જરૂરીયાત મુજબ ઉ૫લઘ્બ દવાઓના જથ્થામાથી પ્રા.આ.કેન્દ્ર/ સા.આ.કેન્દ ને ફાળવવામાં આવેછે.
મેલેરીયા વિરોધી ઔષધિઓ
(૧)ટેબલેટ કલોરોકવીન (૨૫૦ મી.ગૂ)
(૨) ટેબલેટ પુમાકવીન (૭.૫ મી.ગૂ)
(૩)ટેબલેટ પીમાકવીન (૨.૫ મી.ગૂ)
(૪) ટેબલેટ પે૨સીટામોલ(૫૦૦ મી.ગૂ)
(પ)ટેબલેટ સલ્ફા૫યરેમીથેમાઈન
(૬)બ્લીસ્ટ૨ પેક
(૭)ઈન્જેકશન કવિનાઈન (૨ મી.ગૂ)
(૮) ઈન્જેકશન ઈ-માલ
જંતુનાશક દવાઓ
(૧) ડેલ્ટામેથૂન ફલો
(૨) પાયરેથ્રમ
(૩) એબેટ દ્રાવણ
(૪) મેલેથીઓન ૫વડ૨
(૫) આલ્‍ફાસાયપરમેથ્રીન

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572634