મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયત, સુરેન્દ્ગનગરની હિસાબી શાખામાં વિવિધ કમગીરી થાય છે. જ઼ેની વિગતો નીચે મુજ્બ છે.
  જિલ્લા પંચાયતનું બજ઼ેટ બનાવવું, તેની જ઼ોગવાઇ પ્રમાણે થતાં ખર્ચનું નિયંત્રણ રાખવું તેમજ આવક્નાં હિસાબો વ્યવસ્થિત નિભાવવા.
  રાજ્ય સરકર તથા કેન્દ્ગ સરકર તરફથી મળતી વિવિધ યોજ્નાઓ ની ગ્રાંટ જ્મા ક્રાવવી, મેળવણું કરવું, તેમજ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ ઉપર નાણાકીય અંકુશ રાખવો.
  જિલ્લા પંચાયતનાં આવક ખર્ચનાં હિસાબો રાખવા, રોક્ડમેળ રાખવો, તિજ઼ોરી ક્ચેરી તથા બેંક સાથે રહીને હિસાબી કમકજ્નું સંચાલન કરવું
  જિલ્લા વિકસ અધિકરીશ્રી વતી નાણા મેળવવ તથા ચુક્વણું કરવું તે અંગેનાં હિસાબો નિભાવવા.
  જિલ્લા પંચાયતનાં હિસાબી સંવર્ગનાં ર્ક્મચારીઓની ભરતી, બદલી, બઢતી તેમજ તેનું નિયંત્રણ સંભાળવું.
  જિલ્લા પંચાયતનાં હિસાબીશાખાનાં પેન્શન કેસો તૈયાર કરવા તથા જિલ્લાની જુ઼દી જુ઼દી શાખાઓ અને તાલુક પંચાયતોનાં ર્ક્મચારીઓનાં પેન્શન કેસોને હિસાબી શાખા મારફત મંજૂ઼રી માટે એલ. એફ. ક્ચેરી / ડી.પી.પી. ક્ચેરી, ગાંધીનગર મોક્લવા.
  જિલ્લા પંચાયત, તાલુક પંચાયત તથા ગ્રામ પંચાયતમાં ફરજ બજ઼ાવતાં ર્ક્મચારીઓનાં પ્રોવિડંન્ટ ફંડનાં ખાતા નીભાવવા.
  જિલ્લા પંચાયત, તાલુક પંચાયતમાં ફરજ બજ઼ાવતાં ર્ક્મચારીઓને મકન, વાહન લોન તથા ખરીદ પેશગી, અનાજ પેશગી પુરી પાડવી તથા તે અંગેનાં હિસાબો નીભાવવા.
  જિલ્લા પંચાયતની તમામ શાખાઓ તથા તમામ તાલુક પંચાયતો ઉપર નાંણાકીય વ્યવહારની દેખરેખ રાખવી તેમજ તે અંગેનાં હિસાબો તૈયાર કરવા અને ક્રાવવા અને સરકરશ્રી તરફથી આર્થીક બાબતો અંગે આપવામાં આવતી સુચનાઓનો અમલ કરવા અને ક્રાવવો.
  નાંણાકીય વ્યવહારો અંગેની માહિતી સરકરશ્રીને પુરી પાડવી. તેમજ માસીક અને વાર્ષિક હિસાબો તૈયાર કરવા અને ક્રાવવા.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572708