મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
કેઇપણ દેશ તેનાં સુઘડ નાંણાકીય વ્યવસ્થાને આધારે વિકસ કરે છે. તેને માટે દરેક દેશ નાણાકીય મંત્રાલય ઊભુ કરે છે. દેશ તેનાં જુ઼દા જુ઼દા રાજ઼યોમાં પણ નાંણામંત્રાલયો ઉભા કરે છે.

ભારત દેશમં દરેક રાજ઼યમાં જિ઼લ્લાવાર પંચાયતી રાજ઼ અસ્તિત્વમાં છે. જ઼ે ગ્રામ વિકસ મટે ક્ટિબઘ્ધ છે. પંચાયતી રાજ઼માં જિ઼લ્લા, તાલુક અને ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. પંચાયતી રાજ઼માં નાણાકીય સંચાલન માટે જિ઼લ્લા પંચાયતની હિસાબી શાખા નાણાકીય મંત્રાલય તરીકે કમ કરે છે.
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572731