મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાઓડિટ

ઓડિટ

 
જિ઼લ્લા પંચાયતનાં આર્થિક્ વ્યવહારોની ચકસણી માટે એક્ અલગ શાખાની રચનાં કરવામાં આવેલ છે. આ શાખાને આંતરિક્ અન્વેષ્ણ અધિકરીશ્રીનાં નિયંત્રણ હેઠળ રાખવામાં આવેલ છે. આ શાખાનાં ર્ક્મચારીઓ જિ઼લ્લા પંચાયતનાં આર્થિક્ વ્યવહારો ચકસે છે. તેમજ઼ ઓડીટ ક્ચેરીઓ તરફથી લેવામાં આવેલ વાંધાઓનું નિયંત્રણ ક્રે છે. જિ઼લ્લા પંચાયતનાં આર્થિક્ વ્યવહારો નિયમોનુસાર થાય તે અંગેની ચકસણી માટે ઓડીટની રચના કરવામાં આવેલ છે.
 
 
 

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 543979