મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આયુર્વેદ વિભાગના નિયામકશ્રી ભારતીય તબીબી અને હોમિયોપેથી પદ્ધતિની કચેરી, ગાંધીનગરની મારફત અને માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ-૨૧ આયુર્વેદ દવાખાનાઓ અને ૬ હોમિયોપેથી દવાખાનાઓ કાર્યરત છે. આમ, કુલ ૨૭ સંસ્થાઓનો વહીવટ ચાલે છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર અને ધાંગધ્રા ખાતે એમ ૨ આયુર્વેદ હોસ્પિટલો પણ કાર્યરત છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572697