મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાવસ્‍તી વિષયક આંકડા

વસ્‍તી વિષયક આંકડા

૨૦૧૧ ની વસ્‍તી ગણતરી અનુસાર જીલ્‍લાની કુલ વસ્‍તી ૧૭,૫૬,૨૬૮ ની છે. જે પૈકી ગ્રામ્‍ય વસ્‍તી ૧૨,૫૯,૩૫૨ તથા શહેરી વસ્‍તી ૪,૯૬,૯૧૬ ની છે.

વસ્તી વધારાનો દર

૨૧

વસ્તીની ગીચતા

૧૬૭ ચો.કિ.મી

દર હજાર પુરૂષોએ સ્ત્રીની સંખ્યા

૯૩૦

શહેરી વસ્તીની ટકાવારી

૨૮.૨૯

કુલ કામ કરનારાઓ અને તેની ટકાવારી

૪૧.૧૯

મુખ્ય કામ કરનારાઓ અને તેની ટકાવારી

૧૩.૨૦

સીમાન્ત કામ કરનારાઓ અને તેની ટકાવારી

૭.૮૧

કામ નહી કરનારાઓ અને તેની ટકાવારી

૫૮.૩૨

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 495946