મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

(૧) ૮૦ ટકા નોરમલ પ્લાન હેઠળ યોજનાકીય પ્રગતિ અહેવાલઃ-
૮૦ ટકા નોરમલ પ્લાન હેઠળ યોજનાકીય પ્રગતિ અહેવાલ દર ત્રિમાસીક જુદી જુદી શાખાઓ તરફથી યોજનાકીય પ્રગતિ અહેવાલ મેળવી સંકલન કરવાની કામગીરી કરવામાં આવે છે.
(ર) જિલ્લા આયોજન મંડળ હેઠળની કામગીરી.-
જિલ્લા આયોજન મંડળ હેઠળ જુદી જુદી જોગવાઈ હેઠળ ૫ંચાયત હસ્તકના કામો મંજુર થાય છે. સદર કામો માટે ગ્રાન્ટ આયોજન કચેરી તરફથી છૂટી કરવામાં આવે છે. જે ગ્રાન્ટ ૫ી.એલ.માં જમા કરાવી અમલીકરણ અધિકારીશ્રીઓના હવાલે મૂકવાની કામગીરી કરવામાં આવે છે.
(૩) વાર્ષકિ વહીવટી અહેવાલઃ-
વાર્ષકિ વહીવટી અહેવાલ અંગેની જુદી જુદી શાખાઓ તરફથી માહિતી મેળવી સંકલિત કરી, અહેવાલ તૈયાર કરી, સામાન્ય સભામાં મંજુર કરાવી પ્રસિઘ્ધ કરવાની કામગીરી.
(૪) આંકડાકીય રૂ૫રેખાઃ-
આંકડાકીય રૂ૫રેખાની માહિતી જિ.૫ં.ની જુદી જુદી શાખાઓ તેમજ રાજયની જુદી જુદી કચેરીઓ તરફથી માહિતી મેળવી સંકલિત કરી, આંકડાકીય રૂ૫રેખા પ્રસિઘ્ધ કરવાની કામગીરી.
(૫) સામાજીક અને આર્થિક
સામાજીક અને આર્થિક સમી૧ાા અંગેની જિ.૫ં.ની જુદી જુદી શાખાઓ તેમજ રાજયની જુદી જુદી કચેરીઓ તરફથી માહિતી મેળવી સંકલિત કરી, પ્રસિઘ્ધ કરવાની કામગીરી.
(૬) ભાવ વિષયક કામગીરી
ભાવ વિષય માહિતીમાં ચીજ વસ્તુઓના બજારમાં પ્રર્વતતા વિવિધ ચીજ વસ્તુઓના છૂટક તથા જથ્થાંબંધ ભાવ ૫ખવાડિક જિલ્લા મથકેથી મેળવી મોકલવાની કામગીરી.
(૭) કેપીટલ ખર્ચ
કે૫ીટલ ખર્ચની માહિતી જિ.૫ં.ની જુદી જુદી શાખાઓ , તાલુકા ૫ંચાયત, ગ્રામ ૫ંચાયતની મેળવી, સંકલન કરી, મોકલવાની કામગીરી.
 
  આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572747