મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાગ્રામ સવલત મોજણી

ગ્રામ સવલત મોજણી

રાજયના દરેક ગામની ભૌતીક સ્થિતીની માહિતી આ મોજણી ઘ્વારા એકત્ર કરવામાં આવે છે. રાજયના અર્થશાત્ર અને આંકડાશાત્ર બ્યુરો દવારા દર બે વર્ષે આ મોજણી હાથ ધરવામાં આવે છે.

આ મોજણી ઘ્વારા જિલ્લામાં આવેલ તમામ ગામોની વસ્તી,પીવાના પાણીની સગવડ,રસ્તાની સગવડ,વિજળી,સંદેશા વ્યવહાર,બેંકો,શિક્ષણ,આરોગ્યની લગતી ગામમાં સગવડ તેની માહિતી એકત્ર કરવામાં આવે છે.જો ગામમાં આ સગવડ ન હોય તો ગામથી કેટલા અંતરે આ સગવડ છે તેની કિ.મી.માં નોંધ કરવામાં આવે છે.

આ માહિતી નવી યોજના શરૂ કરવા માટે ખુબજ ઉપયોગી થઇ પડે છે.આ માહિતી ગ્રામય લેવલે તલાટી કમ મંત્રી ઘ્વારા એકત્ર કરવામાં આવે છે.ત્યાર બાદ જિલ્લાની વિવિધ કચેરીઓ પાસેથી જે તે વિષયની માહિતી મંગાવી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આ માહિતીની ચકાસણી થાય છે.તેથી આ માહિતી ચોકસાઇ પુર્વક એકત્ર કરેલ હોય સરકારશ્રીની કચેરીઓને યોજનાઓ બનાવવામાં ખુબજ ઉપયોગી થઇ રહેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 543808