પ્રસ્‍તાવનાઃ

પંચાયતી રાજ વ્‍યવસ્‍થાને હવે ર૩ મા બંધારણ સુધારાથી બંધારણીય સ્‍થાન મળવા તે અન્‍વયે ૧૯૯૩ના પંચાયત અધિનિયમનો અમલ શરૂ થયેલ છે અને લોકશાહી રીતે પંચાયતી રાજના ત્રિસ્‍તરીય માળખામાં ગામ, તાલુકા, જીલ્‍લા પંચાયતોની સામાન્‍ય ચૂંટણીઓ પુરી થતા નવા હોદેદારોએ પાયાની લોકશાહીને મૂર્તિમંત્ર કરવા તથા ગ્રામ સ્‍વરાજના આદર્શને અમલમાં મુકવામાં આવેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 26/11/2018

વપરાશકર્તાઓ : 543793