મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાસ્લાઇડ શો

સ્લાઇડ શો

જીલ્લા કક્ષાએથી દરેક માત્ર પ્રા.આ.કેન્દ્રોમાં ટી.વી., ડી.વી.ડી. ની ફાળવણી કરવામાં આવે છે. જેનો ઉપયોગ બ્લોક કક્ષાએથી માર્ગદર્શન મુજબ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવે છે. સ્થાનિક સગવડો મુજબ કર્મચારીઓ સીધી રીતે સ્લાઇડ શો કરવા પ્રોત્સાહીત થાય છે. ખાસ કરીને એન.એસ.વી., ટી.બી., પોલિયો, મેલેરીયા, જેન્ડર બાયસ, એડોલેશન વિવિધ રોગની રસીઓ, ઓરી, અછબડા, ડીપ્થેરીયા જેવી બીમારીઓની સ્લાઇડોને દર્શાવવામાં આવે છે. આ અંગેનો રીપોર્ટ દર મહિને પ્રા.આ.કેન્દ્ર કક્ષાએથી મળી રહે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572701