મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાજુથ પ્રચાર

જુથ પ્રચાર

જીલ્લાના આરોગ્ય વિભાગમાં આઇ.સઇ.સી. વિભાગ દ્વારા વિવિધ પ્રચાર પ્રસારની કામગીરી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં દરેક સબ સેન્ટર કક્ષાએથી આરોગ્ય કર્મચારીઓ, સુપરવાઇઝરશ્રીઓ, મેડીકલ ઓફીસરશ્રીઓ વિવિધ જુથની જુથ મિટીંગો રાખે છે. જે અંગેનો અહેવાલ દર મહિને રિપોર્ટમાં મળે છે. જુથ મિટિંગો દરમ્યાન કર્મચારી અધિકારી વિવિધ પુસ્તીકા પેમ્પલેટ, ફોલ્ડર પત્રીકાઓનો ઉપયોગ કરે છે. એન.એસ.વી. જેવા કાર્યક્રમોમાં સ્લાઇડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જીલ્લાના આરોગ્ય વિભાગમાં આઇ.સઇ.સી. વિભાગ દ્વારા વિવિધ પ્રચાર પ્રસારની કામગીરી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં દરેક સબ સેન્ટર કક્ષાએથી આરોગ્ય કર્મચારીઓ, સુપરવાઇઝરશ્રીઓ, મેડીકલ ઓફીસરશ્રીઓ વિવિધ જુથની જુથ મિટીંગો રાખે છે. જે અંગેનો અહેવાલ દર મહિને રિપોર્ટમાં મળે છે. જુથ મિટિંગો દરમ્યાન કર્મચારી અધિકારી વિવિધ પુસ્તીકા પેમ્પલેટ, ફોલ્ડર પત્રીકાઓનો ઉપયોગ કરે છે. એન.એસ.વી. જેવા કાર્યક્રમોમાં સ્લાઇડનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
જુથ પ્રચારની કામગીરી દરેક કાર્યક્રમોને અનુસધાને અલગ અલગ જુથ મુજબ યોજાય છે. આ મિટિંગો દરમ્યાન ઉદભવતી સમસ્યાઓ મુંઝવણો બાબતે બ્લોક કક્ષાએ આઇ.ઇ.સી. અધિકારી બ્લોક હેલ્થ ઓફિસર મારફતે સંતોષવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572659