મુખપૃષ્ઠજિલ્લા વિષેસામાન્‍ય રૂ૫ રેખા

સામાન્‍ય રૂ૫ રેખા

તાલુકા (૧) હળવદ (૨) ધાંગધ્રા (૩) દશાડા (૪) લખતર (૫) વઢવાણ (૬) મુળી (૭) ચોટીલા (૮) સાયલા (૯) ચુડા (૧૦) લીંબડી - - - - -
કુલ ગામોની સંખ્‍યા ૬૫૪ ૨૦૦૧ ની વસ્‍તી ગણતરી મુજબ - - - -
શહેરોની સંખ્‍યા ૨૦૦૧ ની વસ્‍તી ગણતરી મુજબ - - - -
વસ્‍તી કુલ ૫રૂષ સ્‍ત્રી - - -
૧૫૧૫૧૪૮ ૭૮૭૬૫૦ ૭૨૭૪૯૮ - - -
અક્ષરજ્ઞાન ટકા ૫રૂષ સ્‍ત્રી - - -
૬૧.૬ ૭૪.૨ ૪૮.૧ - - -
ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ રેખાંશ - - - -
૨૨.૦૦ , ૨૩.૪૫ ૬૯.૪૫, ૭૨.૧૫ - - - -
રેલ્‍વે કિ.મી. ૨૧૪ - - - -
રસ્‍તા‍ રાજય ઘોરી માગોઁ પંચાયત માગોઁ રાષ્‍ટ્રીય ધોરીમાગૃ - - -
૮૨૬ ૩૨૦૫.૨૭ ૧૧૩ - - -
નદીઓ લીંબડી ભોગાવો,વઢવાણ ભોગાવો,બ્રાભમણી,કંકાવટી,ફલકુ,રૂપેણ, - - - - -
૫વૅતો ચોટીલાનો ડુ઼ગર - - -
વરસાદ ૪૪૭ મીમી ૧૭ ઇંચ - - - - -
હવામાન સુકી - - - - -
પાક કપાસ,બાજરી,ધઉ,મગફળી,તલ,જીરૂ - - - - -
પ્રાણી ગીર ગાય,કાકરેજ ગાય,કાઠયાવાડી ધોડા,ધુડખર - - - - -
૫હેરવેશ કાઠયાવાડી પાધડી,કેડીયુ,ચોયણો,ભાતીગળ ચણીયા અને બ્‍લાઉસ,સુરવાલ - - - - -
ખનીજો ફાયર કલે,સીલીકા સેન્‍ડ,મોલ્‍ડીંગ સેન્‍ડ,વ્‍હાઇટ કલે.,પાઇપ કલે - - - - -
વિસ્‍તાર ભૌગોલીક વિસ્‍તાર: હેકટરમાં ૧૦૪૫૮૨૮ જંગલ વિસ્‍તાર હેકટરમાં ૫૩૧૦૯
ખેતીની જમીન હેકટરમાં ૭૦૪૩૧૩ ગ્રેઝીંગ લેન્‍ડ (ગૌચર) હેકટરમાં ૪૬૦૩૨
સિંચાઇ વિસ્‍તાર હેકટરમાં ૧૫૨૭૯૨ - - -
પ્રાપ્તી સ્‍થાનઃ- ઋતુ અને પાક અહેવાલ-૨૦૦૪ ખેતી નિયામકશ્રીની કચેરી,ગાંધીનગર - - - - -
ઉઘ્‍યોગ લઘુ ઉઘ્‍યોગ :- ૩૯૩ મોટા ઉઘ્‍યોગ ઔધ્‍યોગીક સહકારી મંડળીઓ:- ૩૨૨ - -
પાવર સ્‍ટેશન/ - - - - -
સબ સ્‍ટેશન ૪૧ - - - - -
શિક્ષણ સંસ્‍થાઓ (૧) પોલિટેકનીક કોલેજ - ૧, (૨) આ.ટી.આઇ. સરકારી-૪ અને ગ્રાન્‍ટ ઇન એઇડ-૪ (૩) પી.ટી.સી.,૧૩ (૪) કોલેજો,૧૪ (૫)પ્રાથમિક શાળાઓ,૯૬૫ (૬) માઘ્‍યમિક શાળા ૨૧૦ (૭)એન્‍જીનરીંગ કોલેજ-૧ (૮) મેડીકલ કોલેજ-૧ - - - - -

છેલ્લા સુધારાની તારીખ : 19/6/2018

વપરાશકર્તાઓ : 516640