મુખપૃષ્ઠજિલ્લા વિષેઆબોહવા

આબોહવા

જીલ્લામાં સાધારણ વરસાદ સાથે શિયાળાનું અતિ નીચુ અને ઉનાળાનું અતિ ઉંચું ઉષ્ણતામાન જીલ્લાની આબોહવાને સૂકી તેમજ આરોગ્યપ્રદ બનાવે છે. માર્ચ થી મે માસનાં સમય દરમ્યાન ઉષ્ણતામાન સતત વધતું જાય છે. મે માસમાં સૌથી વધુ ગરમી પડે છે. અને ત્યાર પછી દક્ષિણ પશ્ચિમના પવન સાથે જુન માસમાં ચોમાસુ શરૂ થતા દિવસમાં ઉષ્ણતામાન ધટવા લાગે છે

 

છેલ્લા સુધારાની તારીખ : 9/11/2017

વપરાશકર્તાઓ : 495959