શ્રી વિજય રૂપાણી
શ્રી વિજય રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર FacebookTwitter
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
માન. રાજ્ય મંત્રીશ્રી,
ગ્રામ વિકાસ, ગુજરાત.
શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
માનનીય મંત્રીશ્રી,
ગ્રામ ગૃહ નિર્માણ, ગુજરાત.
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત
શ્રી જયદ્રથસિંહજી પરમાર
શ્રી જયદ્રથસિંહજી પરમાર
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
પંચાયત (સ્વતંત્ર હવાલો), ગુજરાત.

સમાચાર અને પ્રોગ્રામ

ટેન્ડર્સ

ઇવેન્ટ કૅલેન્ડર
Ditigal Locker

જીલ્લા વિષે

ગુજરાત રાજ્યમાં સુરેન્દ્ગનગર જિલ્લો રર.૦૦ થી ર૩.૦પ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૪પ થી ૭ર.૧પ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. આ જિલ્લાના કુલ ૧૦ તાલુકાઓ છે. જેમા વઢવાણ, મુળી, સાયલા, લીંબડી, ચોટીલા, ચુડા,લખતર, પાટડી, થાનગઢ અને ધ્રાંગધ્રાના સમાવેશ થાય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રનાં બે મુખ્ય ઔદ્યોગિક તથા વેપારી કેન્દ્ગો અમદાવાદ અને રાજકોટ આ સુરેન્દ્ગનગર જિલ્લાથી લગભગ સમાન અંતરે આવેલા છે.

વધારે...
Close
  • તાલુકાઓ- ૧૦
  • ગ્રામ પંચાયત- ૫૪૨
  • સાક્ષરતા- ૬૧.૬૦%
  • વિસ્‍તાર- ૧૦૪૮૯ ચો.કી.મી.
  • વસ્તી- ૧૫,૧૫,૧૪૮
  • ગ્રામ્‍ય વસ્તી- ૧૧,૧૨,૭૦૦
GSWANindia.gov.in - The National Portal of IndiaStatue Of UnityVibrant Gujarat

છેલ્લા સુધારાની તારીખ : 6/10/2018

વપરાશકર્તાઓ : 536845