×

સુરેન્દ્રનગર વિષે

ગુજરાત રાજ્યમાં સુરેન્દ્ગનગર જિલ્લો રર.૦૦ થી ર૩.૦પ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૪પ થી ૭ર.૧પ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. આ જિલ્લાના કુલ ૧૦ તાલુકાઓ છે. જેમા વઢવાણ, મુળી, સાયલા, લીંબડી, ચોટીલા, ચુડા,લખતર, પાટડી, થાનગઢ અને ધ્રાંગધ્રાના સમાવેશ થાય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રનાં બે મુખ્ય ઔદ્યોગિક તથા વેપારી કેન્દ્ગો અમદાવાદ અને રાજકોટ આ સુરેન્દ્ગનગર જિલ્લાથી લગભગ સમાન અંતરે આવેલા છે.

Read More
SideImg

તાજેતર ના સુધારાઓ push-play View All

જીલ્લો સુરેન્દ્ગનગર

૧૦૪૮૯ચો.કિ.મી.
૧૫,૧૫,૧૪૮
61.60%
૧૦
૫૪૦
૧૧,૧૨,૭૦૦

Locate on Map

Dasada Dhrangadhra Lakhtar Muli Vadhavan Limbdi Chuda Sailla Chotilla

Hide Text